Tuesday, July 21, 2009

ચાલ પલળીએ ડિયર વરસાદમાં,




ચાલ પલળીએ ડિયર વરસાદમાં,
ભીંજવીએ હૈયાને રસધારમાં...

આ ઝરમર વર્ષાનું સંગીત
અને વાદળ ને વીજળીનો રોમાન્સ
ચાલ માણીએ ડિયર વરસાદમાં...
ચાલ પલળીએ ડિયર વરસાદમાં,

આ મોરનો ઉત્સાહ તો જો,
આગમન પહેલાં જ નાચે છે તાનમાં
અને તે બેઠી છે ટીવીના બાનમાં,
ચાલ પલળીએ ડિયર વરસાદમાં,

- વિજય રોહિત, મો : 990 950 2536

2 comments:

  1. બેઠી છે ટીવીના બાનમાં...LOL
    ચાલ પલળીએ ડિયર વરસાદમાં...nice
    યાદે ભીંજાઈ
    એવી, લોકો સમજે
    ચોમાસું બેઠું...._આરતી(૧૧.૭.૨૦૧૧)

    ReplyDelete