(આદરણીય કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસની અમર રચના `પંખીડાને આ પીંજરુ' પરથી પ્રેરણા લઈ આજની કૌટુંબિક સ્થિતિનું વર્ણન)
વહુજીને આ સાસરું અણગમતું લાગે
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે....
વહુજીને આ સાસરું
હૃદયે અંજપો એને દૂર ક્યારે થાશો
એકલા રહીશું સૌથી સુખ સાચું જાણજો
પોતાનું જ વિચારે, ન એ કોઈનું માને
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે....
વહુજીને આ સાસરું
રડતા-કકડતાં એ તો સળગાવે ચૂલો
કેટલું કહું છું તોયે રોજ કરશે ભૂલો
પ્રેમથી રહીએ સજની, કુટુંબના કાજે
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે....
વહુજીને આ સાસરું
- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com
આ ગીતને સ્વરબદ્ધ કરવા બદલ હું દિલિપભાઈ ગજ્જર (યુકે-લેસ્ટર)નો ખૂબ આભારી છું...
આપ આ ગીત www.geetgunjan.wordpress.com પર
સાંભળી શકશો.
nice inspiration and nice poem...
ReplyDeleteaa man ne pan
ghanu e samjavyu toye mandu navi kavita maange..
vah bhai vah
ReplyDeleteવિજયભાઇ ખુબ જ યોગ્ય સામ્પ્રત સમયનુ વહુનુ ગીત..ગમ્યુ અને ગવાઇ ગયુ ....મજા આવી
ReplyDeletehttp://geetgunjan.wordpress.com/
Great Every One Story
ReplyDeletearrree tame to vahu ne vadhu vagovi ....to pan gamyu..
ReplyDeleteવાહ ! ભાઈ ભાઇ...ખુબ જ સરસ
ReplyDeleteએકદમ સાચી વાત.
ReplyDeleteભાભી હવેના જમાનામાં વધારે પડતાં વરણાગી થઈ ગયાં છે!
'હાસ્ય દરબાર' પર મુકવા પરવાનગી આપશો.
juna laheja ma navi vaat,,
ReplyDeletemarmik shailee maa bahu kahi didhu..
abhinanadan.
Ashutosh Bhatt
wah wah...
ReplyDeleteશ્રી વિજયભાઈ, આપની આ રચના મને ગમી અને મે ગાઈ છે આપની મંજૂરી ચાહુ છું મારા બ્લોગ પર ઓડિયો મૂક્વા માટે..
ReplyDeleteદિલીપ ગજ્જર