Its VJ Time (Vijay Rohit)
મારી કવિતા-ગઝલ તેમજ લેખ અને વિચારવિશ્વની ડિજિટલ ડાયરી...
Monday, July 20, 2009
મૌનની પણ કેવી ભાષા હોય છે
મૌનની પણ કેવી ભાષા હોય છે,
લાગણીની આ જ પરિભાષા હોય છે
અમે ઝંખીએ છીએ કેવળ પ્રેમના શબ્દો,
અમારી કયાં બીજી કોઈ અભિલાષા હોય છે.
- વિજય રોહિત, મો : 9909502536
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment