આંખોથી વાત ના કરો સનમ
હૈયામાં પડે છે જખમ
પ્રીત છે મારી હંસલાની ભાતી
નદી વિના સાગર સાવ ખાલી ખાલી
ચંદાને યાદ ના કરો સનમ
પૂનમનો પડે છે ભરમ
આંખોથી વાત ના કરો સનમ
એકને આખરી ઈચ્છા અમારી
છોડતા નહીં અમને સપ્ના બતાવી
સંધ્યાના રંગ ના ભરો સનમ
મન મારું પડે છે નરમ
આંખોથી વાત ના કરો સનમ
Vijay Rohit, Posted On 8th Feb 2010
Email : vijaycrohit@gmail.com
M : 0990 950 2536
આંખોથી વાત ના કરો સનમ
ReplyDeleteહૈયામાં પડે છે જખમ
વાહ ! સુંદર રચના !
ગીતનો ઉપાડ ખૂબ જ સરસ છે.
અભિનંદન !
ખોબેથી અમરત ઢોળી ને
ReplyDeleteશબ્દોની નાવ લઈ ખોળી ને
કલમ પણ કેવી ફરે છે સરસ
હૈયાની છીપે છે તરસ
ખૂબ ખૂબ અભિનંદન
સરસ રચના
અમિત ત્રિવેદી
ચંદાને યાદ ના કરો સનમ
ReplyDeleteપૂનમનો પડે છે ભરમ
lovely........superb..............(;
hmmm whole song is beautifulllll..
ReplyDeletenice one.
ReplyDeleteenjoyed.
Naren Jhadakia